જીવન મળ્યું છે તો જીવી લેવાનું
ને મઝા પડે તો મસ્તીથી માણી લેવાનું
તકલીફ પડે તો એકાંતે રોઈ લેવાનું
ને જરૂર લાગે તો ઈશ્વરને કરગરી લેવાનું
બીજું તો શું વળી આપણે આ ભવમાં કરી લેવાનું..?
જીવન મળ્યું છે તો જીવી લેવાનું ...

- Jignesh Shah

Gujarati Quotes by Jignesh Shah : 112040867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now