ખોટા ના હોવા છતાં
ખોટા થવું સહેલું લાગ્યું મને,
કારણ સાચા હોવા છતાં
સાચું સાબિત કરવું
અઘરું લાગ્યું મને

Gujarati Shayri by Gautam Patel : 112040734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now