​પીડાની કોઈ જાતિ હોતી નથી,
આંસુઓનું કોઈ લિંગ હોતું નથી અને
સહન કરવાની કોઈ સ્પર્ધા હોતી નથી.
પુરુષને પણ હૂંફની જરૂર છે અને
સ્ત્રીને પણ સન્માનની!

Gujarati Shayri by Gautam Patel : 112040651

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now