​સ્કુટીવાળા બેન અચાનક
જમણીબાજુ વળી ગયા
​મારા બાઈકની ટક્કર લાગતાં
રહી ગઈ
મેં કીધું ઈન્ડીકેટર નહી તો હાથ
તો બતાવો બેન
​બેન કહે હું તો રોજ અહીંથી જ
વળું છું તમે નવા લાગો છો
😜 😆 😅
- Gautam Patel

Gujarati Funny by Gautam Patel : 112039418

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now