ચાલ ને એક વાર મળીએ, પાછા યાદો ને તાજી કરીએ.
ચાય પીતા પીતા બસ એકબીજાને નિહારીએ, હસતા હસતા પાછા એકબીજાને ફરિયાદ કરીએ.
ભલે તું મારો નથી એ હકીકત હું જાણું છું,
બસ એક ક્ષણ માટે એ હકીકતને વિસારીએ..
અશોકની એક જ ઇચ્છા છે, ચાલ ને એક વાર મળીએ
- Ashoksinh jadeja