કોઈપણ વ્યક્તિ સાથે ખોટું કરવું એ પોતાની સાથે ખોટું કરવા બરાબર છે, ફર્ક માત્ર એટલો જ કે, ખોટું થયાની જાણ, સામેના વ્યક્તિને વહેલી થાય છે, ને ખોટું કરવાવાળાને મોડે-મોડે. અને એને સહન કરવામાં પણ એવું જ છે, કે જેણે ખોટું સહન કર્યું હોય છે, એના દુઃખમાંથી વહેલો બહાર આવી જાય છે, ને ખોટું કરવાવાળાને બહાર નીકળતા બહુ વાર લાગતી હોય છે.
- Shailesh Joshi