ખબર નહીં આ પ્લેટ ફોર્મ પર લોકો
કેમ લખે છે?
પેટની ભડાસ કાઢવા,
કે આપવીતી કહેવા,
કે પછી નવી મળેલી સમજ ને લોકો ને બતાવવા કે મને આજે ખબર પડી
વાહ રે વાહ ભઈ
લગે રહો..
- Hemant pandya

Gujarati Jokes by Hemant pandya : 112030337

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now