આજે એક મસ્ત વાત વાંચી
દુશ્મની અને વેરની
મને એવું લાગ્યું ખરેખર
કે માણસ અરીસામાં ખુદને દેખી એના ગુણો વીશે લખી રહ્યો હોય,
કારણ આ બધા ગુણધર્મો એ એમાં ભરચક જોયા છે

- Hemant pandya

Gujarati Jokes by Hemant pandya : 112030336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now