*હેપી ફાધર્સ ડે, યોગ ડે*
૨૧-૬-૨૬ રવિવાર
પિતાની વ્યાખ્યા કેવી રીતે કરવી,
એતો જિંદગીનો ધબકાર છે.
પિતા થકી જીવનમાં
અનુશાસન ને યોગ શિખાય છે.
પિતા જ ઈશ્વર છે ને,
પિતા જ યોગ ગુરુ છે.
ભાવના માત પિતા સાચાં ગુરુ છે.
#હેપી ફાધર્સ ડે, હેપી યોગ ડે 🌹
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖