"એક આફ્રિકન કહેવત છે: બિલાડીએ સિંહ બનવું હોય તો ઉંદરો ખાવાનું બંધ કરવું પડે.આ કહેવત શીખવે છે કે સામાન્ય વ્યક્તિ જીવનમાં કંઈ મોટું,નિર્ણાયક,મહત્વપૂર્ણ હાંસલ કરવા માગતી હોય, તો તેણે પોતાની તુચ્છ આદતો અને સીમિત ઇચ્છાઓનો ત્યાગ કરવો પડે."
🍁*શુભ સવાર*🍁
- Nayana Viradiya