Gujarati Quote in Poem by Nilesh Rajput

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે કવિતા લખવાની વાત તો કરો છો,
હાથમાં શાહી પકડીને કાગળ પાછળ સતાડો છો!
વાંચી તો લીધી તમે આંખો એમની,
લખવા બેસો તો પછી આટલા કેમ કાંપો છો!

ત્રણ અક્ષરમાં નામ લખાય તો જશે એનું,
પાના પર ઉતારવા જતા આટલા કેમ ગભરાવ છો!

દિલ છે તૂટ્યું છે હા... ક્યાંક વિખરાયું હશે,
પણ આંસુઓને નયનમાંથી કેમ અટકાવો છો!

Gujarati Poem by Nilesh Rajput : 112022276
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now