Gujarati Quote in Poem by Sanjay Sheth

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોમાં રહે દિલ, દિલમાં રહે પ્રેમ,
નાની નાની વાતોમાં છુપાયેલું છે હેમ।

સવાર કહે ધીમે થી, “આજ નવું કંઈ કર”,
ગઈકાલ ભૂલીને તું, ખુશીથી આગળ વધ।

રસ્તો જો કઠિન હોય, તો ડરતો નહિ યાર,
હિંમત રાખી આગળ વધ, જીત તારી તૈયાર।

પ્રેમ સૌથી મીઠી વાત, ગુસ્સાથી દૂર રહેજે,
હસીને બધાને મળજે, આનંદથી જીવતો રહેજે।

કવિતા એટલે ભાવ, સરળ શબ્દોનો સંગ,
ઓછા શબ્દોમાં કહી જાય, જીવનનો સારો રંગ।

વિશ્વ કવિતા દિવસ ની હાર્દિક શુભકામના.

Gujarati Poem by Sanjay Sheth : 112019628
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now