Gujarati Quote in Blog by jighnasa solanki

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

⏳_ *જીવનનુ સત્ય* _⏳
🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝
જો તમે કંઈક બનવા માંગો છો, તો
પહેલા લોકોને બનાવવાનુ બંધ કરો.
સફળતા સંઘર્ષ, સહનશીલતા
અને સાહસથી મળે છે.
છળકપટથી મેળવેલી સફળતા
આભાસી મૃગજળ જેવી હોય છે.
જે ભલે તમારી પાસે હશે,
પણ ક્યારેય ટકશે નહી.
🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝🏝

Gujarati Blog by jighnasa solanki : 112015917
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now