"હવે કોઈ ઓળખ બાકી રહી નથી..
ના કોઈ સંબંધ નો ભાર,ના કોઈથી અપેક્ષા.
રહું છું બધાની વચ્ચે,પણ મારી અંદરની દુનિયામાં જ જીવું છું..લાગણીઓના સૂત્રો શાંત થઈ ગયા છે,હવે કોઈની આશા કે કોઈના પર આધાર રાખતો નથી..મૃત્યુનો રોજ અનુભવ કરું છું ને મારા અસ્તિત્વને શાંત દર્શક બની ને જોઈ રહું છું."