🌙 શુભ રાત્રી 🌙
રાતે તારાઓએ કહ્યું,
આજનો થાક અહીં મૂકી દેજે,
સપનાને પાંખો આપી,
કાલની આશામાં ઊંઘી જજે.
ચાંદની તારી બારી સુધી આવી,
મીઠી શાંતિનો સંદેશ લાવી,
ચિંતા બધું ઓગળી જાય,
હ્રદયમાં સુકૂન છવાઈ જાય.
આંખો બંધ કરી સ્મિત કર,
કાલ નવી શરૂઆત લાવશે,
શુભ વિચારો સાથે સૂઈ જા,
આ રાત તને સંભાળશે.
શુભ રાત્રી 🌌
— Kaushik Dave