એક સુગંધિત રંગબેરંગી આહલાદક ઉર્મિ જાગી ભીતર આજે,
મનગમતી ઋતુએ દસ્તક દીધી દરવાજે.

- મૃગતૃષ્ણા 
🌷🌷🌷
(શિયાળાની ફૂલગુલાબી ઠંડી તારું સ્વાગત છે. 😊)
- મૃગતૃષ્ણા mrigtrushna"

Gujarati Poem by મૃગતૃષ્ણા mrigtrushna

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now