🙏જીવનને માણવું સાવ સહેલું છે🙏
જ્યારે આપણે નાની મોટી સફર કરીએ છીએ ત્યારે,
માર્ગમાં આવતા સાઈન બોર્ડને અનુસરીને કરેલ ડ્રાઈવીંગ,
અને જીવન સફરમાં માતાપિતાએ આપેલ બોધ પ્રમાણે જીવાતું જીવન, આપણી સલામતીની સાથે-સાથે સફરનો પૂર્ણ આનંદ આપી આપણને હેમખેમ આપણી મંઝિલ સુધી પહોંચાડે છે.
સફરમાં પણ
જીવન સફરમાં પણ 👍