આ એક અલગ દુનિયા છે.
આ એક અલગ દુનિયા છે, જ્યાં પ્રેમ તો જોવે છે માણસ ને પણ સબંધો માં કોઈ નામ નથી જોઈતું.
લાગણી મને છે તારા તું પણ....આ
સગાઈ કે લગન કરવાનું ડગલું હું આગળ વધી નહીં શકું.
પ્રેમ તો છે કહી ને માણસ આગળ વધવા નથી દેતો...
તો તમે પૂછો આ સવાલ પોતાની જાત ને કે...
છો તો પછી કેમ છો તમે આ અધૂરા સબંધ માં..
આ સબંધ ના તો સબંધ આપશે,
ના હક આપશે, ના લાગણી ની કદર થશે...
થોડા સમય ના આ લાગણી ના વહેણ માં વહી જવું છે. તને!
કેમ કે આ એક.અલગ દુનિયા છે ..આ એક અલગ દુનિયા છે