જ્યાં વ્યક્તિ બે હોય, પરંતુ એ બંને વ્યક્તિઓના જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાના વિચારો એક હોય,
ત્યાં સુધી પહોંચવાનો રસ્તો એક હોય, તો પછી.....
ત્યાં ક્યારેય તકરાર, વિવાદ કે પછી મનદુઃખ જેવું કંઈ ખાસ ના હોય, હોય તો માત્રને માત્ર એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાની મથામણ - Shailesh Joshi