હું બહુ લાગણીશીલ વ્યક્તિ છું ,,,
એ ખબર હતી એ છેડે ,,
છતાં પ્રયત્નો પ્રેમ થી કર્યા
આ છેડે થી ,,,
સંબધ ફક્ત લાગણી નો જ હતો ,,
છતાં જ્યારે લાગણી માં પ્રેમ વ્હાલ ના
બદલે ફક્ત સ્પર્શ ઉમેરાયો !
એટલે જ
શાંત થઈ ગઈ અને !!!,,
એટલે જ આવ્યો સંબંધ નો અંતિમ આરો!!!!!!!🙏😇💖