Gujarati Quote in Romance by Kevin Patel

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પ્રેમ એટલે શું?"

"પ્રેમ એ એક પવિત્ર બંધન છે નહીં કે આકર્ષણ,
પ્રેમમાં આકર્ષણ હોય શકે પણ, આકર્ષણમાં પ્રેમ નહીં,
દરેક વખતે તેના વિચાર આવવા,
તેના વિચારમાત્રથી ચહેરા પર સ્માઇલ આવવી,
દરેક ખુશીમાં તેને સામેલ કરવાની ઈચ્છા,
દરેક ક્ષણે ‌તેને ખુશ કરવાનો પ્રયત્ન,
તેનું જીવન સરળ બનાવવાનો પ્રયત્ન,
પ્રેમ એટલે ભરોસો, હિમ્મત,
પોતાનું પ્રતિબિંબ તેનામાં જોવું,
તેને ગમતી અને આપણને ન ગમતી વસ્તુ આપણને ગમતી થઈ જાય."

જેને સાચો પ્રેમ થયો હશે એને આ અનુભવો થયા હશે.

- Kevin Patel

Gujarati Romance by Kevin Patel : 111981455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now