Gujarati Quote in Religious by Vishakha Mothiya

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો લેખ...

શુભ સ્વસ્તિક | Swastika

આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે બે બાબતો મુખ્ય હોય છે : ગણેશ પૂજા અને સાથિયો. આપણાં હિન્દુ ધર્મમાં સાથિયાનું ખુબ જ મહત્વ છે , તેને શુકનવંતુ પ્રતીક માનવામાં આવે છે. પરંતુ આ સાથિયો માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોનાં ધર્મોમાં પણ શુભ પ્રતીક તરીકે ભાગ ભજવે છે. તો ચાલો જાણીએ- શુભ સ્વસ્તિકની જાણી - અજાણી વાતો વિશે.

લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો -
https://reflections.live/articles/788/subha-svastika-by-vishakha-mothiya-9488-lgqbm8wc.html

Gujarati Religious by Vishakha Mothiya : 111981183
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now