પ્રિય...
પ્રેમ નું બંધન થાય તો
જીવનભરનો સંબંધ બંધાય!
પ્રેમ ભર્યો વરસાદ વરસે તો
સંગ લાગણીઓ ભીંજાય!
જીવનભરની યાદો બંધાય તો
ખાટીમીઠી ફરિયાદ યાદ કરાય!
ક્યારેક થાય ખટરાગ તો
સંગ મલી વિવાદનો અંત થાય !
મન નો મેળાપ હરખથી થાય તો
આસું સાથે સિમ્તનો આનંદ વેરાય!
Shital ⚘️