છે મજા તો આ શબ્દોમાં ...
જે મને રોજ એને લખવા પ્રેરે છે,
હોઠો પર મલી જાય છે...
મીઠી ચાની એ સુંગધીત ચુસકી,
હરેક ઘૂંટ સાથે છે એના મીઠા..
મધુર સ્વાદ નો ચસકો,
ચા ને શબ્દો સાથે થાય છે રોજ...
મિલન મારા એકાંતનું,
છે હરેક ડાયરીના પાના પર
મારા હદયનો સુરમયી ધબકાર.
શીતલ 🌹