મૂકતા જાય છે સ્ટેટસ લોકો,
છીએ ફરતાં અમે અહીં!
જોઈ જોઈને આ સ્ટેટસ,
બળતા હશે કંઈ કેટલાંય અહીં
પણ, સાવધાન એ સૌને,
જીવંત સ્ટેટસ તમારું,
છે આમંત્રણ ચોરોને,
જાણ કરો છો શાને ચોરોને,
નથી કોઈ ઘરમાં અમે,
આવ તુ ચોરી કરવા!!!
મૂકો સ્ટેટસ મૂકવા હોય એટલાં,
આવીને ફરીને ઘરભેગા થાઓ જ્યારે!
મૂક્યું હોય જીવંત સ્ટેટસ,
કે મૂકો પછીથી,
ક્યાં ફેર પડવાનો છે જોનારને?
- Tr. Mrs. Snehal Jani