પત્ની એક સારામાં સારી વ્યક્તિ છે એના સથવારે આખી જિંદગી અને સુખ દુઃખમાં તરી જવાય. એ એક મોટી સહાયક, માર્ગદર્શક અને પ્રેમાળ વ્યક્તિ છે. ખુબ પ્રેમની એ હકદાર છે. આપણે પણ એની પાસેથી મેળવેલ દરેક સહાય અને સેવા પાછલી જિંદગીમાં પરત કરવાની તૈયારી રાખી પ્રેમ સભર જીવન જીવીએ. એને નિરાશ ના કરાય. બન્ને એકલાં હશો પણ આનંદમાં હશો.
- અરૂણ ગોંધલી