*શંકા અને શ્રદ્ધા*
હાલ આપણને કોઈ ચીજ ઉપર શ્રદ્ધા બેસતી નથી પછી એ વસ્તુ હોય, માણસ હોય કે ભગવાન. કારણ શંકાએ ઘર કરી લીધું છે. દરેક વખતે એ એનું કામ કરે અને શ્રદ્ધા, વિશ્વાસ નેવે મુકાઈ જાય છે. એને સપોર્ટ કરવામાં સામે આવતાં સામાજીક દાખલાઓ પણ છે. આદત મુજબ તપેલામાં ભાત નો એક કણ ચઢી જય તો આપણે તપેલાના બધાં ચોખા ચઢી ગયાં છે એવું અનુમાન કરીએ. કદાચ ખોટાં દાખલાઓ સામે નહિ આવે તો એમાંથી બચી જવાશે. બધાં ખોટાં ના હોઇ શકે. સૂઝ થી તપાસી જોજો શંકા નેવે મૂકી, પછી અજમાવી જુવો. પરિણામ સુધરશે.