મને ઘરે રહેવાની સમસ્યાનું સમાધાન મળી ગયું છે
 મેં મારા ઘરની બધી જગ્યાઓના નામ આપી દીધા છે
 એક રુમનુ નામ વસ્ત્રાપુર આપ્યું છે,
 બીજા ઓરડાનું નામ સેટેલાઈટ આપ્યુ છે,
 ત્રીજા ઓરડાનું નામ લાલ દરવાજા આપ્યું છે,
બાથરૂમ નું નામ રિવરફ્રન્ટ આપ્યું છે,
 અગાશીનુ નામ કાંકરીયા આપ્યું છે, રસોડાનું નામ ખાઉધરી ગલી માણેકચોક આપ્યું છે...
 😄😄😄
 વેકેશનમાં જ્યાં હું ઈચ્છું ત્યાં ચાલતો ફરું છું અને આખા અમદાવાદમાં ફરવાનો આનંદ લઉં છું.