The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#Shayri
કેવાં ગુલાબી ગુલાબી, છે તારા ગાલ લાગે છે જાણે ,લગાડ્યું છે ગુલાલ #Shayri by Priten
#shayri
એવી તાકાત ક્યાં છે, મારી કલમમાં કે વર્ણવી શકું , તને શબ્દોમાં #Shayri by PRITEN
શું લખું શાયરી તારી ઉપર લાગે છે, ખુદ ચાંદ આવી ગયો છે પૃથ્વી પર 😊 #Shayri by Priten
નથી મને music ની સમજણ પણ જોઈને તને, દિલના તાર ઝણઝણી ઊઠે છે.. તું સ્નેહની સરગમ વગાડતી હોય છે કે શું? #Shayri By Priten
કેવા શરારતી છે, તારા નૈન જોઉ નહી, ત્યાં સુધી પડતું નથી ચેન #Shayri by Priten
વરસાદ બની ને ભીંજવી દઉં તને દિલની વાત કહી દઉં તને ❤️ #Shayri By Priten
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser