lifelessons Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

lifelessons Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful lifelessons quote can lift spirits and rekindle determination. lifelessons Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

lifelessons bites

શબ્દોને જે સમજે છે તેને માટે એ અમૃત કે ઝેર બંનેનું કામ કરે છે.. જે લોકોને માટે શબ્દો સંવેદનાનું વ્યક્ત સ્વરૂપ છે તેઓ તેનું મુલ્ય જાણે છે. કોઈકનાં કીધેલા બે વાક્યો પણ ક્યારેક જીવન બદલવા માટે પૂરતાં થઇ રહે છે.. અને આપણી પાસે તો લાઈફગાર્ડ બને તેવી આખી ને આખી કવિતાઓ છે.. 🤗📔

આ થઇ વાત મારી અભિવ્યક્તિની.. આપને ગમતી કે આપને જીવનમાં જરૂરી લગતી કોઈ રચના હશે ને? હોય તો, અહીં લખોને મને.. બીજા મિત્રો પણ માણશે.. ✍️💖
-
-
-
https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi-kavita-chhe/

#lifelessons #wellness #thinking #thoughtsforlife #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

पहचनलो, कौन कौन दे रहा है, आज तुम्हारा साथ,
कौन कौन दे रहा तुम्हे मदद का हाथ, याद रखो उन्हें,
वही लोग होंगे, सफर और सफलता के पार्टनर,
बाकी तोह पूरी दुनिया है, तुम्हारे सपनो के खिलाफ!
-उत्कर्ष©

(Image credit- Google)

#inspiration #inspirationalquotes #motivation #motivationalquotes #life #lifelessons #lifegoals #dailymotivation

મદદ હોય કે પ્રેમ 'માગો છો' કે 'આપો છો' એ વ્યક્તિગત છે પરંતુ, આ બંને ક્ષેત્રે સંતુલન સ્થાપવું અનિવાર્ય બની રહે છે. ભોજનમાં જેમ મીઠું નહીં વધારે કે નહીં ઓછું તે જ પ્રમાણે જીવનમાં મદદ કે પ્રેમ નહીં વધારે કે નહીં ઓછા!!
આ વાતથી સહમત હો તો, આ આર્ટીકલ આપને ગમશે. 😇

આપનાં પ્રતિભાવોની રાહમાં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏
-
-
-
https://swatisjournal.com/guj-madad-ane-prem/

#wellness #lifecoach #happiness #lifecoaching #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

“The best way to make children good is to make them happy.” –Oscar Wilde

If you’re dreaming for a kid who can change the course of the world and can be able to think out of box, then stop building a box first! Parents can only help the children grow wings without deciding how far they’d fly. Else just loving and believing in your kids would do miracles....

Please don't forget to Read 📖 Rate ⭐️⭐️⭐️⭐️⭐️n Share your views ✍️ on the post!
-
-
-
https://swatisjournal.com/eng-trying-not-to-try/

#parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjourna

दुःखी होण्यासाठी माझ्याकडे लाखों कारणं आहेत,
पण आनंदी होण्यासाठी फक्त एकच...
त्या करणांना दुर्लक्ष करणं!
-उत्कर्ष©

(Image credit- Google)


#happiness #journey #life #lifelessons #lifequotes #motivation #inspirationalquotes #motivationalquotes

Every parent intends to give the baby what is best for him/her. While crafting this ‘what to give syllabus’, we forget some basic rules that’d help us build a genuine life! Handing over the acumen will be sufficient for the kid. Providing with a sense of balance and stability will do the rest....💖🤰

If you believe in the same, you're going to like this article. 📖👍
-
-
-
https://swatisjournal.com/eng-passing-on-the-sanity/

#parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

मैं तुम पर टूट जाऊ, तोह मुझे संभालने की कोशिश करना,
पर मेरा वादा टूट न जाये, इसका तुम खयाल रखना!
-उत्कर्ष©

(Image credit-google)

#love #lovequotes #promise #wedding #lifelessons #shayari #dailyquotes #instawriters

કોઈ પણ સંબંધ વિકસાવવામાં એક આખી ઉંમર નીકળી જતી હોય છે. તો, કાલ્પનિક શંકાઓને આધારે તો પોતે કરેલી મહેનત પર પાણીઢોળ કરવું વ્યાજબી ન જ કહેવાય. બાકી, વિશ્વાસ દરેક પ્રકારના કાલ્પનિક ભયનો તોડ છે. બરાબર ને? 😇

આર્ટીકલ કેવો લાગ્યો એ લખવાનું ભૂલશો નહીં... અને હા, પોસ્ટને કેટલા સ્ટાર્સ આપ્યા? 📖✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/03-vishwas-kari-joie-to/

#lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal