gujarati Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

gujarati Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujarati quote can lift spirits and rekindle determination. gujarati Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

gujarati bites

મનમાં એવા હુંફાળા ખૂણા સાચવી બેઠેલા દરેક સંવેદનશીલ વ્યક્તિને સમર્પિત.. 💝😇👇👇

https://swatisjournal.com/evu-laage-chhe/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

વિશ્વ માતૃભાષા દિવસની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ.!💐🙏
#gujarati
#proudtobegujarati
#jayjaygaravigujarat
#hardikkapadiya
#fromtheheart

જાત સાથેની લડાઈમાં પોતાના હિસ્સે માત્ર હાર જ આવે છે, જયારે પણ આવા ઝઘડા ઉદ્ભવતા અનુભવો તો, તરત જ શરણાગતિ સ્વીકારી લેવી એ નુકસાન ટાળવાનો શ્રેષ્ઠત્તમ ઉપાય છે.... 🕊💝

Please don't forget to rate the post and your precious comments are always welcome. 🤗✍️

-

-

-

https://swatisjournal.com/zaghdo/



#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

શું આપ પણ માનો છો કે, વિશ્વમાં શું સંભવિત છે એના માટે કોઈ થીયરી કામ નથી કરતી. ઈચ્છાશક્તિ એ એકમાત્ર પ્રબળ પરિબળ છે જે અસંભવને પણ સંભવ બનાવે. શું મેળવીશું એ કદાચ આપણા નિયંત્રણમાં ન હોય છતાં, સપનાની પાંખો વિસ્તારવા પર કોઈનો અંકુશ નથી! 🧚‍♀️✨
કવિતા પર આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ.. અને રેટિંગ બદલ એડવાન્સમાં જ આભાર! 🙏🤗✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/me-joyaa-chhe/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

સામાન્ય રીતે સારું-નરસું એ દરેકનાં જીવનનો ક્રમ હોય જ છે અને તેમાં પોતાની જગ્યા કરી લઈ પોતાને માટે સારી પરિસ્થિતી સર્જવા માટે બધાએ મથતાં રહેવું પડે છે, મારા માટે એ “જીવન”ની વ્યાખ્યા છે. 💖😇
Please share, rate, like n comment on the post! 🙏✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/02-teo-taklif-ma-chhe-kahie-k.../
#Gujarati #articles #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

કોઈ પણ સમાજ,શરતો કે નિયમો લાગણીઓ પર અંકુશ ન મૂકી શકે પરંતુ, વ્યક્તિગત મુલ્યોની એક નાનકડી સીમા આ કામ સહજતાથી કરી જાય ત્યારે એ કશ્મકશમાં આપણે તો માત્ર પૂછી જ શકીએ કે, કરવાનું શું? 💘🤷‍♀️
આવી જ કોઈ મૂંઝવણમાંથી આપ પસાર થયા હો કે થતા હો તો મને ચોક્કસ લખી જણાવશો.. આપણે બંને સાથે મળીને શોધીશું કે કરવાનું શું?😅🙏
Please don't forget to like, rate, share n comment! 👍✍️⭐️⭐️⭐️⭐️⭐️📲
-
-
-
https://swatisjournal.com/karvanu-shu/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

આમ તું હા કહે છે ને વર્તન સાવ ના જેવું
મને તું વિસ્તારમાં સમજાવ આ તે કેવું?

સાવ અનોખું પાત્ર મળ્યું છે મને તારા જેવું
હવે તું મને કે મારે તારા વિશે શું કેવું?

જાણે મુખ લાગે તારું એકદમ ચંદ્ર જેવું
ને તું જ કે ઉગતા સૂર્ય ને મારે શું કેવું?

દરરોજ સૂર્ય સાથે થાય મારે બબાલ જેવું
બેઠા બેઠા તારે જોવાનું આ નાટક કેવું?

આ થયાં પછી પણ હાસ્ય નિર્મળ જળ જેવું
એમાં હવે તું કે દરિયાને મારે શું કેવું?

કિનારે શાંત ને મધદરિયે હિલોળા જેવું
ને ફરિયાદમાં પર્વતને મારે શું કેવું?

લાગે છે કે નથી અહીં કોઈ દેવ અંશ જેવું
એ પણ કહે આ સવાલોમાં મારે શું કેવું?

:- દેવાંશ ચૌહાણ

આ કવિતા જો તમને ગમી હોય તો લાઈક અને કૉમેન્ટ કરો
અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી. 😀🙏

આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવેલું છે.

#dewansh #dariyo #mountains #imagination #god #vichar #aboutimagination #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #gujaratiliterature #loveforgujarati #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

આ કવિતામાં મેં અરસપરસ વાર્તાલાપની વાત કરી છે. જેમાં દર્શાવ્યું છે કે, "તમે ગમે તેવા ફાકા અને ઊંચી વાતો કરી લ્યો પણ છેલ્લે રસ્તો ન મળે ને તો ઈશ્વરને જ પ્રાર્થના કરવી પડે છે."

આ કવિતા જો તમને ગમી હોય તો લાઈક અને કૉમેન્ટ કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી. 😀🙏

આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવેલું છે.

#dewansh #dariyo #sea #ishvar #god #vichar #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #gujaratiliterature #loveforgujarati #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

તહેવારો ઉજવવા એ આનંદ નો વિષય છે પરંતુ, એ તહેવારો પાછળનાં કારણ જાણીને ઉજવણી કરીએ, ત્યારે એ આનંદ સાર્થક થઇ બેવડાઈ જાય છે. સનાતન ધર્મએ જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઘણું આપ્યું છે. રામાયણ પણ એ જ્ઞાનસાગરનું જ એક અણમોલ મોતી છે. વાંચો, માણો અને આનંદો! ✨🪔🎆
આપના જેવા બીજા વ્હાલા વાચક મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં અને હા, હું આપના પ્રતિભાવોની રાહ જોઉં છું તો, ભૂલ્યા વિના લખશો ને? ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/vijaya-dashami-a-gujarati-poetry/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger