follow Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

follow Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful follow quote can lift spirits and rekindle determination. follow Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

follow bites

She already has walked through that terrain.. 😅🙃

-

-

-

સારાંશ - પોતાની મા સાથે વ્યંગાત્મક દલીલો કરતા બાળકોને કોઈ સમજાવજો કે, તમારી ગમે તેવી તીખી વાત પર મીઠું હસી રહેલી મા તમે આજે જ્યાં છો એ જ રસ્તે ચાલીને અહીં સુધી પહોંચી છે એટલે, તેને લાગી આવે એવું કરવાનાં એમનાં પ્રયત્નો વ્યર્થ જશે... 😉

Read more on motherhood at https://swatisjournal.com/daily-quotes-week-two-may-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Positivity is a savior! 🧘‍♀️💝

-

-

-

સારાંશ - ડરને સકારાત્મકતા નામનો સાથી પસંદ નથી એટલે જ, થોડી સકારાત્મકતાને જીવનમાં પ્રવેશવા દો, હૃદયમાં ઘર કરી ગયેલ ડર ધીમે રહીને એ ઘર છોડી જશે..

Read more at https://swatisjournal.com/daily-quotes-week-one-may-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Cut the pace n you're good to go once again.. 💁‍♀️

-

-

-

સારાંશ - મુશ્કેલીની રાત બહુ ઘેરી-અંધારી લાગે ત્યારે થોડીવાર આંખ બંધ કરી, શાંતિથી બેસી જવું; ઉકેલરૂપી પરોઢ તેનાં ક્રમ મુજબ અંધકાર હડસેલવા કામે લાગી જ જશે.



Read more @ https://swatisjournal.com/daily-quotes-week-four-march-2020/



#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Work harder to play yr favorite tunes.. 🤷‍♀️📻

-

-

-

સારાંશ - ભૂલો કરતાં અચકાવું નહીં, આમ પણ ગમતી ધૂન સાંભળવા, સાચું સ્ટેશન પકડવા માટે થોડા યત્નો તો કરવા પડે ને?

Read more @ https://swatisjournal.com/daily-quotes-week-one-march-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

This is one of my favorite musicals.. The concluding tune is too close to my heart.. I feel soothed whenever play it. 💖🎧🎼



Try this musical short story of Lance Naik Raghuveer Chaudhari n let yourself drift with emotions! Plz share your views n rate the post without fail...✍️🙏⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/liberation/



#musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Correct me if I'm wrong.. 😅

-

-

-

સારાંશ - ભારત દેશમાં વીમા સુરક્ષા એ હજી પણ થોડો અઘરો વિષય છે કેમકે, આપણે એમાંના છીએ કે જ્યાં વીમો ખરીદવા કરતાં એક દીકરાને જન્મ આપવાનું જરૂરી અને સહેલું પણ ગણવામાં આવે છે. (પહેલા દીકરો સ્વર્ગની સીડી જ હતો, હવે તો જીવન વિમી, મેડીક્લેમ અને એવું બીજું ઘણું બધું છે! હળવાશથી લખ્યું છે, સહજ જ લેશો.) 😅🙏

Read more life insurance quotes @ https://swatisjournal.com/daily-quotes-week-four-april-2020/

#yellownotes #insurance #LIC #lifeinsurance #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Life has never been gender biased when a person works on making it meaningful and valuable, has it been? 🤔🤷‍♀️

You may have read this article in Gujarati, try this in English too... you'd equally enjoy it! 😊

Please don't forget to rate the article and your comments are forever welcome.. 🤗✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/eng-men-and-women-superior-or.../



#article #genderequality #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

જીવનમાં એક તબક્કા બાદ લગભગ દરેકને જે લાગણીની ખામી વર્તાય છે એ છે સદ્ભાવ! પ્રેમનું શ્રેષ્ઠત્તમ સ્વરૂપ સદ્ભાવ છે! વાર્તાઓએ આપણને તેનું માત્ર એક જ પરિમાણ બતાવ્યું છે કદાચ પણ, હકીકતમાં પ્રેમનાં કેટકેટલા રંગ-રૂપ અને ડાયમેન્શન છે એ જે અનુભવે એ જ જાણી શકે છે.... 🌈💝

આં નાનકડી મ્યુઝીકલ 🎵🎶 વાંચી, સાંભળી આપના વિચારો ચોક્કસ લખી જણાવશો... 🎧🎼✍️🙏

-

-

-

https://swatisjournal.com/third-dimension-a-gujarati.../

#musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

મનુષ્ય કુદરતનું શ્રેષ્ઠત્તમ સર્જન છે એમ માનીએ ત્યારે આપોઆપ જ એ સ્વીકારીએ છીએ કે, તેનામાં પણ ઈશ્વરીય અંશ છે. પ્રકૃતિએ માણસને આ દિવ્યતા આપતા પહેલાં એ સ્ત્રી છે કે પુરુષ એવો કોઈ પક્ષપાત કર્યો નથી કેમકે, વ્યક્તિનું સ્ત્રી કે પુરુષ હોવું એ તેનાં કાર્યની વહેંચણીનો એક ભાગ માત્ર છે એમ મારું માનવું છે. એટલે કે બીજા સજીવોની માફક જ આપણે પણ કોઈ નિશ્ચિત કામ કરવા માટે જ અહીં છીએ. તો, નૈસર્ગિક કાર્યોની પૂર્તિ માટેનાં સાધનો વચ્ચે કોઈ સ્પર્ધા કે સરખામણી શક્ય છે ખરી? 🤷‍♀️
લેખ વાંચો, રેટિંગ આપો અને આપના વિચારો મને લખશો જરૂર....
... ✍️ ⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/guj-men-and-women-superior-or.../
#relationships #lifelessons #articles #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal