The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
follow Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful follow quote can lift spirits and rekindle determination. follow Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Do you have any other ideas?? 🤔 - - - સારાંશ- જીવન એવી રીતે જીવવું કે તેના અંતે કોઈ પ્રકારનો અફસોસ ન રહે અને જો એમ કરવાની હિંમત ન હોય તો અત્યારથી જ એવા માણસો શોધી રાખવા કે જેમના પર આપણે પોતાની અધુરી ઈચ્છાઓનો દોષનો ટોપલો ઢોળી શકીએ... 😅 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
We're less than a speck in the whole Universe...✨💥 - - - સારાંશ- ક્યારેક લાગે છે કે જીવન નામનાં ખ્યાલને આપણે જરૂર કરતા વધારે મહત્વ આપી રહ્યા છીએ બાકી, એ તો માત્ર એક નાના જ્યોતિપુંજ થી આખરી જ્વાળાઓ સુધીની સફર જ છે ને.. તો મૂલવવા કરતા સફરનો આનંદ લઈએ તો કેમ? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
This is what I believe, what's your theory?? 💁♀️ - - - સારાંશ- પૃથ્વી પર અમુક લોકો એવા છે જેઓ જીવન પ્રત્યે અહોભાવ ધરાવી તેને વખાણે છે, અમુક એવા છે જે મૃત્યુ જ સત્ય છે તેમ માની રાહ જુએ છે પરંતુ, ખરેખર આપણા માટે તો આ એક અંતરાલ માત્ર છે જ્યાં આપણે યાદોનું સર્જન કરવાનું છે, અનુભવો દ્વારા થોડું ડહાપણ એકત્રિત કરવાનું છે, પ્રેમનો પ્રસાર કરવાનો છે અને સમય પૂરો થાય એટલે શાંતિથી આગળની યાત્રા પર નીકળી જવાનું છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
If we can't, it would make us rest... 🙃 - - - સારાંશ- સારું છે ને કે કુદરતે મૃત્યુરૂપી સગવડ કરી આપી છે બાકી, આ 'હજી થોડું, હજી થોડું' ક્યાં જઈને અટક્યું હોત?? આપણા જીવી લેવાનાં લોભને પણ અહીં જ થોભ મળે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Utilize your time properly, might not get it once again... ⏳⏰ - - - સારાંશ- જીવન એ આપણને આપણા આગામી સાહસ મૃત્યુ માટે તૈયારી કરવા માટે આપવામાં આવેલો સમય માત્ર છે... તેમાંથી જેટલો બચાવીને આનંદ કરી શકીએ તે આપણું બોનસ!! 😊 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Only he could tell us... 🙄😅 - - - સારાંશ- ક્યારેક ભગવાનને કહેવાનું થાય કે, માનવ જીવન કદાચ આ જગતનો સૌથી ફાલતુ વ્યવસાય છે કેમકે, બધા એક જ માટીનાં ઘડેલા, એક જ દિશામાં ગતિ કરી રહ્યાનું જ્ઞાત હોવા છતાં ખબર નહીં કઈ વિશિષ્ટતા વિશે અભિમાનનો બોજો ઊંચકી આગળ વધી રહ્યા છીએ!? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It only has facts and truth... 🧐 - - - સારાંશ- આપણું જીવન કદાચ લોકોને આપણા સારા કે મહાન હોવા વિશે બેવકૂફ બનાવી, ધૂંધળા ખ્યાલ આપી શકે છે પરંતુ, મૃત્યુ તો એ બિલ્લોરી કાચ છે જે એ લોકોને આપણે ખરેખર શું હતા તેનું સ્પષ્ટ ચિત્ર બતાવશે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
guess you won't disagree... 🤔 - - - સારાંશ- મારું માનવું છે કે, આપણે જીવનમાંથી એક વખત સ્વાભિમાનની બાદબાકી કરી દઈએ પછીથી જીવિત છીએ કે મૃત બંને વચ્ચે બહુ વધુ તફાવત રહેતો નથી. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Are you their favorite host?? I'm not.. 😅 - - - સારાંશ- દુઃખ અને મુશ્કેલીઓ અનિવાર્ય છે પરંતુ, આપની સાથે એ કેટલો સમય ગાળશે કે ટકશે તે આપનું વલણ જ નક્કી કરશે... 🤷♀️ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser