The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
follow Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful follow quote can lift spirits and rekindle determination. follow Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
It will be enough for even a world tour... 😅 - - - સારાંશ - નવી દિશામાં આગળ વધવાનું નક્કી કરી રહ્યા હો ત્યારે, આસ્થા અને આત્મવિશ્વાસની સાથે-સાથે હિંમત જોડે લેવાનું ચુકતા નહીં... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Carrying the burden won't let you move forward! 📦🔐 - - - સારાંશ - પોતાના ભૂતકાળને એક મોંઘીદાટ તિજોરીમાં પૂરીને મૂકી દો અને નવી ઘટનાઓ દ્વારા નવો ભૂતકાળ બનાવતા આગળ વધી જાઓ.. આનાથી જ ખુશીઓ તરફનો માર્ગ મોકળો થાય છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Gratitude!! what else could I ask for?? 😘🙏 - - - સારાંશ - અજાણ ભવિષ્યના પ્રચંડ માર્ગ પર આશા જ મારો પ્રકાશ છે અને જીવનનાં અજોડ, અનિશ્ચિત માર્ગ પર એ જ મારું સામર્થ્ય છે... તમારા માટે એ કોણ છે? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Beat the person if you like before the time beats you (Don't!! Just kidding..) 😅🙃 - - - સારાંશ- કોઈના કારણે દુઃખી છો? રડી લો, શોક કરી લો, ગાળો દઈ દો કે પછી પસ્તાવો જ કરી લો પણ, ભૂલશો નહીં કે આપણી પાસે બહુ સમય નથી એટલે બસ જલ્દી આગળ વધી જજો... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
We're invincible... 💔❌ - - - સારાંશ - સાંધી, જોડી અને તેને ફરીથી ધબકતું કરવા માટે આપ સક્ષમ હો તો હૃદયને કહેતા રહો કે તુટવાથી ડરવાની જરૂર નથી... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
રોજબરોજ આસપાસમાં કેટકેટલું બન્યા કરતું હોય, દરેકમાંથી કંઇક શીખવા, સમજવા કે માત્ર વિચારવા પણ મળી જાય.. આવી જ ઘટનાઓ, લોકો કે અનુભવોમાંથી નીપજેલું જે કંઈ પણ છે તે આર્ટીકલ સ્વરૂપે આપને માટે 'વિથ લવ સ્વાતિ' તરીકે લાવી છું... 💝 વાંચીને કહો કે આપનું શું કહેવું છે અલગ અલગ વિષયો પર... અને હા સ્ટાર આપી પોસ્ટ કેટલી પસંદ પડી એ કહેશો તો બહુ ગમશે... 🤩👍 - - - https://swatisjournal.com/with-love-swati/ #series #articles #GujaratiArticle #people #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Are you an admirer of LIFE and LIVING? Then this series is just crafted for you my friend... 🤗 I do believe that we have got this single chance to love a human life that is full of blessings and virtues that has given us the command to extend our lifespan on this globe... 👩💼🌏 This series here talks about longevity and happiness... there are remedies that can help us more value to our time called LIFE!! ⏰⏳ Read, rate and share your views in the comment section in the post... 👈✍️⭐️✨ - - - https://swatisjournal.com/long-live-life/ #series #welness #welnessblog #lifeskills #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
We ignore you because of the pain you bring... 🙃😌 - - - સારાંશ - ખુશી જીવનનો ભાગ છે એ સાચું પરંતુ, એ દુઃખ છે જે માણસમાં માણસાઈ ઉજાગર કરી તેને જાળવે છે... વેદના માણસને માણસથી જોડવાનું કામ કરે છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
And it's always YOU they look forward to... 🧒👧 - - - સારાંશ - બીજા લોકોના બાળકો સાથે આપના બાળકની સરખામણી કરવાથી કંઈ ફર્ક નથી પડવાનો, તેને બદલે પોતાના બાળકને એક 'ચોક્કસ વિચારસરણી' માંથી 'વિકાસશીલ વિચારસરણી' તરફ લઇ જવામાં તેમની મદદ કરવાથી જ પરિણામ મળે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser