culture Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

culture Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful culture quote can lift spirits and rekindle determination. culture Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

culture bites

Another chance of dreaming, working hard and making those dreams a reality is what the new year is about. I’d say it’s our scope of moving on instilled with wisdom the previous year has let us earn. Let us celebrate this new year the potential we have to give our very life a new direction... 🎆🎇✨



Read the article n please don't forget to rate it n write yr views in comments... 👇👇👇✍️⭐️⭐️⭐️⭐️⭐️

https://swatisjournal.com/5-ways-to-make-this-new-year-different

-

-

-

#new #newyear #celebration #welcome2023 #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

પેલું કહે છે ને કે, સંપૂર્ણ રામાયણ આપણા શરીરમાં છે. બુદ્ધિ એ સીતા છે અને અહંકાર એ રાવણ છે, જયારે કે આત્મા એ રામ છે. આંતરિક સંઘર્ષનાં અભાવમાં જે શાંતિરૂપી પ્રકાશ ઉદ્ભવે છે એ જ છે રામ…✨🙏





મારી દ્રષ્ટીએ રામ એટલે એ બધું જ કે જે આજનાં સમાજમાં નથી અને એક વ્યક્તિ તરીકે કે પછી એક જનસમૂહ તરીકે જે આપણા માટે ઓક્સીજન કે સૂર્યપ્રકાશ જેટલું જ અનિવાર્ય છે.... 🪷🕉





નવા જોડાયેલા વાચકો માટે આ આર્ટીકલ ફરીથી શેયર કરી રહી છું, તમારા વિચારો જરૂરથી લખી જણાવશો.. ✍️👇👇👇

https://swatisjournal.com/04-ram-etle

-

-

-

#swatisjournal #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #poetry #shortstories #stories #Gujarati #English #story #thoughts

“हिंदी यही, जय हिंद यही है, प्रेम-पुजारिन हिंदी| इसके एक नयन में गंगा, दूजे में कालिंदी| अंतर्धारा के संगम पर, इसने मिसरी घोली| धरती-जाई भाषा अपनी, जननी, अपनी बोली।” विरेन्द्र मिश्र जी की ये पंक्तियाँ काफ़ी है हमें समजाने के लिए कि ‘हिंदी’ हमारे लिए क्या और क्यों है!?🇮🇳💖

Read the article if you too revere HINDI as much as you respect yr mother.. 👇👇👇

https://swatisjournal.com/celebrate-hindi-divas/

Please don't forget to rate, share and comment on the article.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

#culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

I personally feel it unseemly of the Hindu families where they don’t have time or any inclination towards introducing their kids to the ideas about what Hinduism has blessed us with.... 🕉✨🪷



Are you proud of your ancestral roots? Then this article is definitely a must read for you.. 👇👇👇

https://swatisjournal.com/eng-dashavatar-divine-forms-of-lord-vishnu/



Kindly write me your views on the article and don't forget to rate n share it.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲

-

-

-



#series #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

લ્યો મિલાવો હાથ, હું કૃષ્ણ ઉર્ફે કે. વી. યાદવ! સામાન્ય રીતે તમે બધા જ મારી પાસે આવીને જે મનમાં હોય એ કહી જતા હો છો. પણ, આજે જન્મદિન નિમિત્તે આપ સૌની ભાવના જોઈ થયું ચાલો આજે સામેથી જ મળીને ‘થેંક યુ’ કહીએ તો કેવું? 😇✨

તો, મળો આપણા વ્હાલા કૃષ્ણને 👇👇👇

https://swatisjournal.com/guj-hu-krushna-urfe-k-v-yadav/

અને હા, પરત લખશો તો અમને બંનેને ગમશે... ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

#janmashtami2022 #krishna #religion #culture #religious #festival #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

તુલસીદાસજી અનુસાર સમગ્ર વિશ્વનું ‘કરણ’ અને ‘કારણ’ શ્રી રામ છે. જો ચાલક બળ અને તેનું પ્રયોજન ‘રામ’ એટલે કે અગ્નિ જેટલું શુદ્ધ હોય તો, મન હોય કે જગત એ સદા પવિત્ર, તેજસ્વી અને ઉજ્જવળ જ રહે! ✨🌺



રામ મારે માટે ઉંમરનાં અલગ અલગ તબક્કે અલગ અલગ વ્યક્તિત્વ તરીકે મારા માનસ પટલ પર અંકિત થતા રહ્યા છે.... તો આપ પણ આ લેખ દ્વારા એ રામને મળો.. લેખ વિષે આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ...... 🙏✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/guj-mari-vyaktigat-vibhavnao-na-ram/





#series #religion #culture #religious #festival #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

"यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥🌺🌼🌸
This shlok from Shrimad Bhagvat Geeta has it all about the reason for incarnation of the Supreme God. Dashavatar serves as a chronicle of how, as what and why would ‘He’ descend! 🕉✨
Please read, rate, like and share the article... n yes, don't forget to write me back in comment section! 🙏✍⭐️⭐️⭐️⭐️⭐️📲
-
-
-
https://swatisjournal.com/eng-dashavatar-divine-forms-of.../
#series #religion #culture #religious #festival #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

આપણે હિંદુ ધર્મનાં આધાર તરફ આગળ વધીએ એ પહેલા સનાતમ ધર્મ વિશે જાણવું અનિવાર્ય બને છે. સામાન્ય રીતે લોકો (ખાસ તો આ ઈન્ટરનેટ ને આકાશવાણી માની લેતા લોકો!:))સનાતન ધર્મ અને હિંદુ ધર્મ એક જ છે એમ માનતા હોય છે. ખરેખર બંનેનાં અર્થ જાણવા વાંચો..

https://swatisjournal.com/guj-01-the-foundation-of-hinduism/

લેખ વાંચી, આપનાં કિંમતી પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં... ⭐⭐⭐⭐⭐📲✍️
-
-
-

#series #religion #culture #religious #india #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

હમણાં જ ગયેલા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોસ્ટ કરેલ શુભેચ્છા સંદેશનાં પ્રતિભાવરૂપે વ્હાલા વાચકોની લાગણી અને માગણીને માન આપીને આખો લેખ જ પ્રસ્તુત કરું છું... આશા છે ગમશે! 🙏

બોટાદકર, ખબરદાર, જયંત પાઠક તેમજ મહાકવિ ન્હાનાલાલ.. આ બધા નામો ક્યાંક સાંભળ્યા કે વાંચ્યા હશે તો આ લેખ આપને માટે જ છે. અને જો, આ નામોનો પરિચય જ ન હોય તો, તો આ લેખ ચોક્કસ આપને માટે છે.💝

સારું આપની કમેન્ટ્સને જ નક્કી કરવા દઈએ કે, લેખ વાંચીને એક ગુજરાતી હોવાનું ગૌરવ અને આનંદ થયા કે નહીં! ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-
-
-
https://swatisjournal.com/guj-foundation-day-of-gujarat/

#celebrate #culture #gujarat #gujarati #cultural #values #celebration #writersnetwork #goodreadsindia #goodreads #writingcommunity #indianauthor #heritage #religion #indianstories #writer #indiblogger #Gujarat #vadodara #swatisjournal