beauty Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

beauty bites

" મહાશિવ "

સૌથી સાચું ..!! શિવ.
સૌથી શિવ ..!! શિવ.
સૌથી સુંદર ..!! શિવ.

સત્યમ શિવમ સુંદર

ૐ નમઃ શિવાય

#મહાશિવ
#સૌથી #સાચું ..!! #શિવ
#સુંદર ..!!

#સત્યમ #શિવમ #સુંદર

#ૐનમઃશિવાય

#MAHASHIV
#Ultimate #Truth ..!! #Calm ..!! #Beauty ..!! #Shiv

#Satyam #Shivam #Sundaram

#OmNamahShivay

મારો વધુ પડતો પ્રેમ એને પસંદ નહતો,
એ સપનાના મોજામાં ડૂબતી...
હું હકીકત ની લહેરોમાં સફર કરતો.
એ પાણી કોઈ ઓર નદીનું હતું...
હું ગંગા મૈયા તરીકે પૂજતો.
એ મૂવીમાં અમારા પ્રેમને જોતી,
હું એના પ્રેમમાં મુવી જોતો.
એ ફેશનમાં પોતાને સૌભાગ્યવતી જોતી..
હું એની સાથે સિંદૂર અને મંગળસૂત્ર માં જોતો.
એ ના પહેરવું તેની કમનસીબી હતી,
અહીં આ કહાની અધૂરી હતી.
મારો વધુ પડતો પ્રેમ એને પસન્દ નહતો.
#baroda #vadodara #dil #heart #poetry #photography #editing #ghazal #lovequotes #prem #unitedway #surat #ahmedabad #amdavad #mumbai #rajkot #jamnagar #mehsana #weddingdress #gujarat #nri #gujaratipoem #eyes #beauty #sambandhojigneshpanchal