always Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

always Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful always quote can lift spirits and rekindle determination. always Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

always bites

#Always stay positive

યાદો સાથે જીવું છુ યાદો ને વાગોડું છુ!
બાળપણ ને યાદ કરીને આજે રડું છુ !
આજે સમજાય છે એકલો છુ દુનિયા માં !
તમારા પહેલા તમારા પછી કોઈ નથી !

#AmmyDave #loveyoudad #lovefordad #father #respect #always #loveyou #missyou #throwback #olddays #positiveenergy #positivity #positivevibes #gujjuamdavadi #gujjushayri #gujju_shayari #shayarilove #shayariquotes #shayarilover #shayar #shayari143 #shayari #motivation #motivationalquotes #motivational #motivated

યાદો કહી નથી શકતો !
કોઈ ની સામે રડી નથી સકતો !
પોતાના આંશુ છુપાવા પડે છે !
કેટલી આંખો ભીની છે કોઈને બતાવી નથી શકતો !
😭😭😭

#throwback #2009 #bhraman #yagnopavit #love #respect #for #dad #father #pappa #parents #unforgettable #movement #loveyoudad & #always #missyou

આજે કંઈ યાદ નથી, આજે કંઈ ખાસ નથી!
ભૂલ્યો છું બધું આજે કોઈ પાસે નથી!
છુ હું એકલો જાણે આજે કોઈ સંગાથે નથી! અંકિત
કદાચ આજ છે દુનિયા ની રીત એટલે જ આજે કોઈ મારા માટે નથી! #feelings #sad #always

जब दर्द सहने की आदत हो जाती है न, तो आंसू आना खुद ही बंद हो जाते है। #always keep smiling #D

હંમેશા પોતાના લોકોને પોતાનાપણુ, માન-સન્માન, થોડો સમય અને લાગણીઓ વ્યક્ત કરતા રહેવું. #gujarati #gujarat #philosophy #always #emotion #show #respect #mine #inalful #gujjurocks #nojoto #nojotoquotes #nojototoday #goodvibes #writer #thinking #people