Emotions Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Emotions Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Emotions quote can lift spirits and rekindle determination. Emotions Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Emotions bites

અંગત જીવન, પરિવાર કે સમાજમાં આપણે માણસોનો સાધન તરીકે ઉપયોગ કરતા થઇ ગયા છીએ અને એ એટલું સહજ થઇ ગયું છે કે આપણે એમ કરી રહ્યા છીએ એવું અનુભવી પણ નથી શકતા... 😔

આપણો આનંદ, આપણો સ્વાર્થ કે આપણી જરૂરિયાત બીજા કોઈની મજબૂરી પર આધારિત હોય તો, આપણે પોતાને મનુષ્ય છીએ એ યાદ કરાવવાનો સમય આવી ગયો છે... 😇

કવિતા વાંચીને મને આપનો અભિપ્રાય ચોક્કસ જણાવજો... ✍
-
-
-
https://swatisjournal.com/taras/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જીવન અનેક શક્યતાઓ, સંભાવનાઓનું વિશાળ ફલક છે.. અહીં શું શક્ય છે એ ધારી લેવું એ અંગત મર્યાદાઓનું પ્રતિબિંબ માત્ર છે બાકી, આપણે જે કંઈ પણ વિચારી શકીએ છીએ એ બધું જ ઘટિત થઇ શકે એ શક્ય છે જ... ✨💫

આવો, સાથે મળી સપનાની પાંખો વિસ્તારીએ!? 🧚‍♀️ વાંચીને મને લખજો ચોક્કસ ✍️
-
-
-
https://swatisjournal.com/me-joyaa-chhe/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

આજકાલ જીવન એટલે મહેનત, દોડ, પ્રગતિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ અને આવું કંઈ કેટલું એ.. પણ, આ દરેક શબ્દ પોતાની એક ચોક્કસ કિંમત ધરાવે છે, આ ચૂકવવી પડતી કિંમતનું મૂલ્ય સ્વયં જીવનથી વિશેષ ન થઇ જાય એ જોવું આપણા જ હાથમાં છે... છે ને? 😇

દોડતાં દોડતાં એટલા આગળ ન નીકળી જઈએ કે છેલ્લે રોકાવાનાં સમયે આપણે એકલા જ હોઈએ... 🏃🧎

વાંચો, અનુભવો અને ગમે તો મને પરત લખજો...✍️🙏
-
-
-
https://swatisjournal.com/pragati/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Wishing you a musical evening! 💖🎼
Meet Akrut and Shivanjali in this sensitive life story! 💞
-
-
-
Read 📗
Listen 🎧
Rate ⭐️⭐️⭐️⭐️⭐️
https://swatisjournal.com/hey-there/
#storytelling #music #musically #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #Destiny #swatisjournal

ગુજરાતી ભાષા તરીકે આપણને જે સમૃદ્ધિ બક્ષે છે એની સામે બીજી ભાષાઓ વામણી લાગે. આજે ગુજરાતી તરીકે જે કંઈ વાંચવા મળે છે એ અને એટલું જ હોત તો ગુજરાતી ભાષા ઘણા સમય પહેલા લુપ્ત થઇ ગઈ હોત.. પણ, હાશકારો અનુભવાય જયારે ખબર પડે કે આપણા મૂળ કેટલા ઊંડા છે...

આ કવિતા એવા વાચકોને સમર્પિત કે જેમને ગુજરાતી ભાષા બોજ નહીં પણ ખજાનો લાગે છે... 😊✨

બાકી, હૃદય, પ્રિયતમ, કૃષ્ણ, રાધા, મંથન, ચંદન, ભગ્ન, મગ્ન આવું તો આમ તેમ નજર કરશો એટલે જડી આવશે... 👍
-
-
-
https://swatisjournal.com/karma-ane-prarthana/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

"In a marriage, many a times the matter is not much significant, but transforms into an extensive issue just because of individual, temperamental reactions to it...."

Not any relation is perfect yet we've to work to let it function perfectly... 💁‍♀️

Read the article n write me if you agree! ✍⭐⭐⭐⭐⭐
-
-
-
https://swatisjournal.com/eng-the-key-to-a-long-lasting-marriage/

#series #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

આવતીકાલ પ્રેમને પ્રોફેશનલી ઉજવશે... પ્રેમ એ ભેંટ અને ફૂલોનાં ત્રાજવે પૈસાનાં તોલે તોળાશે.. છતાં, નસીબદાર હશે એ લોકો જે આ દિવસે પોતાની લાગણીઓ પ્રત્યક્ષ કહી કે વ્યક્ત કરી શકશે... બાકી ઘણાં એવા પણ હશે જ કે જેમની લાગીઓ અહીં લખ્યું છે એવા જૂની તિજોરીનાં કોઈ ખાનામાં સચવાઈને પડી હશે.. મહેકતી હશે... 🍂🌹

કવિતા ગમે તો કહેવાનું ચૂકશો નહીં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️


-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-juni-tijori-nu-ek-khanu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

પ્રેમનો આખેઆખો મહિનો આવે છે બોલો... પણ, મારા જેવા ને તો આ સીધોસાદો શબ્દ સમજવાનું જ એટલું અઘરું લાગે કે બાકીનાં વ્યવહારો ખરેખર સમજાય નહીં... 😅🥰🙏

કોઈને પણ નડ્યા વિના કે કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ મચાવ્યા વિના જીવીએ અને જીવવા દઈએ એટલે મારે મન પ્રેમ! બાકી, આ કવિતા વાંચો અને કહો કે તમને આ બધું સમજાય છે?? 😇🧚‍♀️

તમારો પ્રતિભાવ ભલે અભિપ્રાય જ કેમ ન હોય લખજો જરૂર.. ✍️👍
અને ⭐️⭐️⭐️⭐️⭐️ ની રાહ જોઉં છું હો ને?
-
-
-
https://swatisjournal.com/samjaay-nahi/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Let's read this beautiful story about a family we don't get to find around more often ... 💁‍♀️👨‍👧‍👦

Please write me your views and rate the post... It really means a lot! ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/chandan-chhaya/

#shortstory #stories #feelings #lifelessons #life #love #emotions #relations #family #bonding #people #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #writer #Gujarat #vadodara #swatisjournal