The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Emotions Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Emotions quote can lift spirits and rekindle determination. Emotions Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
ભાષા તરીકે ગુજરાતી પાસે એટલું બધું ઊંડાણ છે કે, આપણે એક-એક શબ્દો વડે જ આખી ને આખી પરિકલ્પનાઓને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. મેં અહીં કવિતામાં લખેલું ગુજરાતી હવે જૂજ જ લોકો લખે કે વાંચે છે છતાં, મને લાગે છે કે એક વખત સૌએ એ વાંચવાની અને સમજવાની કોશિશ તો કરવી જોઈએ. ગુજરાતી ભાષા આપણને શબ્દે-શબ્દે અચંભિત કરવાની તાકાત ધરાવે છે એ પ્રતીતિ આપને પણ ચોક્કસ થશે! 😇✨ વાંચીને પ્રતિભાવ આપશો તો મને ખુબ ગમશે.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/aasthaa-anaasthaa/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
શબ્દોને જે સમજે છે તેને માટે એ અમૃત કે ઝેર બંનેનું કામ કરે છે.. જે લોકોને માટે શબ્દો સંવેદનાનું વ્યક્ત સ્વરૂપ છે તેઓ તેનું મુલ્ય જાણે છે. કોઈકનાં કીધેલા બે વાક્યો પણ ક્યારેક જીવન બદલવા માટે પૂરતાં થઇ રહે છે.. અને આપણી પાસે તો લાઈફગાર્ડ બને તેવી આખી ને આખી કવિતાઓ છે.. 🤗📔 આ થઇ વાત મારી અભિવ્યક્તિની.. આપને ગમતી કે આપને જીવનમાં જરૂરી લગતી કોઈ રચના હશે ને? હોય તો, અહીં લખોને મને.. બીજા મિત્રો પણ માણશે.. ✍️💖 - - - https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi-kavita-chhe/ #lifelessons #wellness #thinking #thoughtsforlife #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
"તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય! છે મને રાત દી એક તારો જ ભય. લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!" - ગની દહીંવાળા આવા જ કોઈક લાગણીવશ હૃદયને લેણદેણનાં સોદામાં જયારે વિરહનો વિષાદ ભેંટમાં મળે ત્યારે શું કહે? બસ, એ જ કહ્યું છે અહીં... 💔🔥 શબ્દો સોંસરવા સ્પર્શે તો બિરદાવવાનું ચૂકશો નહીં.. આપના પ્રતિભાવની રાહ જોઇશ.. ✍🙏⭐⭐⭐⭐⭐ - - - https://swatisjournal.com/tu-chhetari-gayo/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
મદદ હોય કે પ્રેમ 'માગો છો' કે 'આપો છો' એ વ્યક્તિગત છે પરંતુ, આ બંને ક્ષેત્રે સંતુલન સ્થાપવું અનિવાર્ય બની રહે છે. ભોજનમાં જેમ મીઠું નહીં વધારે કે નહીં ઓછું તે જ પ્રમાણે જીવનમાં મદદ કે પ્રેમ નહીં વધારે કે નહીં ઓછા!! આ વાતથી સહમત હો તો, આ આર્ટીકલ આપને ગમશે. 😇 આપનાં પ્રતિભાવોની રાહમાં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏 - - - https://swatisjournal.com/guj-madad-ane-prem/ #wellness #lifecoach #happiness #lifecoaching #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
#love #friendship #emotions #feeling
ઈશ્વરે આપણને મનુષ્ય હોવાની અનુભૂતિ વિસરાય નહીં એ હેતુથી આપણામાં કરુણા, મોહ, મમત્વ, ભલાઈ વગેરે ગુણો મુક્યા છે તેમાંથી મને જે સૌથી મુલ્યવાન લાગે એ છે આપણી ખુમારી.. પોતાની મર્યાદા જાણતા હોવા છતાં લડી લેવાની એ હિંમત આપણને બીજી જીવસૃષ્ટિ કરતાં થોડા ઉપર લાવી મુકે છે... તો, આજે ફરીથી એકવખત કુદરતને કહી દઈએ કે જે અપેક્ષા હોય તે એક વખત કહી તો જુએ.. પછી આપણે છીએ અને પરિસ્થિતિ છે.. ડરવાનું શું? બસ, ઈશ્વર પક્ષે (તેનાં માટે નહીં હો!) લડવાનું અને લડતા રહેવાનું... ✨ 🤺 કોઈ એક ગુજરાત દિવસ પર લખાયેલી આ રચના મારી માન્યતાની પુષ્ટિ કરે છે! તમારા પ્રતિભાવો મને પ્રોત્સાહિત કરશે તો, લખવાનું ચૂકશો નહીં ... ✍⭐⭐⭐⭐⭐ - - - https://swatisjournal.com/dhinganu/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
નરસિંહ મેહતા કહી ગયા છે કે, "જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે!" મારા માટે આ જીવનનું પરમ જ્ઞાન છે...પામવું-છુટી જવું, મેળવવું-ખોઈ દેવું, સંગાથ-વિરહ આમાંથી કંઈ જ આપણા કાબુમાં નથી તો શા માટે ખોટું લડ્યા કરવાનું? ખેલ સૌ તેની મરજીનો… 😇 કવિતા ગમે તો, કમેન્ટ કરીને કહેજો પ્લીઝ.. ✍ અને કેટલા ⭐️⭐️⭐️⭐️⭐️ આપશો? 😊 - - - https://swatisjournal.com/shu-karu/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
કોઈ પણ સંબંધ વિકસાવવામાં એક આખી ઉંમર નીકળી જતી હોય છે. તો, કાલ્પનિક શંકાઓને આધારે તો પોતે કરેલી મહેનત પર પાણીઢોળ કરવું વ્યાજબી ન જ કહેવાય. બાકી, વિશ્વાસ દરેક પ્રકારના કાલ્પનિક ભયનો તોડ છે. બરાબર ને? 😇 આર્ટીકલ કેવો લાગ્યો એ લખવાનું ભૂલશો નહીં... અને હા, પોસ્ટને કેટલા સ્ટાર્સ આપ્યા? 📖✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/03-vishwas-kari-joie-to/ #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
દુઃખને પંપાળ્યા કરવા, પીડાને પોષ્યા કરવી, સમસ્યાઓને આમંત્રણ આપ્યા કરવું, સલાહ માગ્યા કરાવી અને તેનાં પર અમલ ન જ કરવો.. આ કરવામાં આનંદ અનુભવતો એક આખો વર્ગ છે.. થોડી ઝીણવટથી ચકાસો તો, આવા પાત્રો બહુ સરળતાથી મળી આવશે આસપાસમાં....🙃 તમને પણ મળી આવે તો બસ મનમાં મલકી લેજો કેમકે, તમે જો તેમને મદદ કરવાનું બીડું ઝડપશો તો, એમને ચોક્કસ નહીં જ ગમે! 😅 - - - https://swatisjournal.com/rakhe-nahi-game/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser