The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ChintanNiPale Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful ChintanNiPale quote can lift spirits and rekindle determination. ChintanNiPale Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
દુનિયા સરવાળે એવી જ હોવાની જેવી આપણે તેને માનીએ. સારા લોકોને દુનિયા સારી જ લાગવાની અને જિંદગી જીવવા જેવી જ લાગવાની. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes #JU ©Jyoti Unadkat
*ચિંતન સ્ટોરીઝ* #chintan_stories #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes #JU ©Jyoti Unadkat
નાટકનો પણ છેવટે થાક લાગતો હોય છે. કોઈ નાટક વાસ્તવિક હોતું નથી. અભિનય કરવો પડે છે, વર્તન સહજ હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes #JU ©Jyoti Unadkat
દરેક માણસ બીજા માણસથી જુદો છે, અનોખો છે, અલૌકિક છે. દરેક માણસમાં અમુક તત્ત્વો હોય છે. બેઝિક હોય એ ક્યારેય બદલતું નથી. સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ માણસમાં થોડો ઘણો ફેરફાર થાય છે, પણ છેલ્લે તો એ જેવો હોય એવું જ વર્તન કરે છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes #JU ©Jyoti Unadkat
ન્યોછાવરી પણ નિર્દોષ, સાત્ત્વિક અને સ્વૈચ્છિક હોવી જોઈએ, છેતરપિંડી કે વિશ્વાસઘાતવાળી નહીં! -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes #JU ©Jyoti Unadkat
અમુક લોકો આપણા ‘ફિલ્ટર’ જેવું કામ કરતા હોય છે. એ ફિલ્ટર કચરો રોકી લે છે. સાચો સ્વજન એ છે જે આપણને આપણી ઓળખાણ કરાવે. આપણામાં જે હોય એને બહાર લાવવામાં મદદ કરે. આપણામાં કંઈ ખરાબ, બૂરું કે અયોગ્ય હોય તો એને હટાવવામાં મદદ કરે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes #JU ©Jyoti Unadkat
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser