*મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે....*
કૃષ્ણ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક સમજાવે છે :
ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે.
અર્જુન પૂછે છે :
બધું મારે જ કરવાનું ?
તો તમે શું કરશો ?
જવાબ મળે છે : જે તારાથી ન થાય એ હું કરીશ.
અજુઁન : એવું શું છે જે મારાથી નહીં થાય ?
કૃષ્ણ : હું પાણીને સ્થિર રાખીશ....'
*આપણે આપણુ કર્મ કરવાનું...*
*કુદરત શુ કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે...*