ચાલ, એક નવી શરૂઆત કરીયે,
આપણાં સપના સાકાર કરીયે,
ભાર ભરેલી જિંદગી છોડીને,
આજ રે ગમ્મતનો સાથ આપીયે,
હસતા-રમતા ગામેગામ જઈને,
પીપળાની છાયાને ફરી યાદ કરીયે,
જીવનના બધાં જ દુઃખ ભૂલીને,
સુખનું આપણે આહવાન કરીયે,
ચાલ, એક નવી શરૂઆત કરીયે,
આધુનિકતાની ફરિયાદ સરેઆમ કરીયે.
-"શૈલ" શૈશવ

Gujarati Shayri by Shaishav Bhagatwala : 618
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now