Gujarati Quote in Shayri by Mayur Vasoya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું જો આવે તો અછોવાનાં કરું, ને ગઝલથી સૌનાં મોં મીઠાં કરું,
સાત સપનાંની ધરી દઉં છાબડી, બે’ક સૂકાં પાંદડાં લીલાં કરું.
જોવું, ગમવું, હસવું,મળવું, ચાહવું એવાં ક્રિયાપદ બધાં ભેગાં કરું,
કેટલી પ્રીતિ ને પીડા કેટલી, એનાં કયાં લેખાં અને જોખાં
કરું.

Gujarati Shayri by Mayur Vasoya : 2960
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now