અંકલેશ્વરના સંજય નગર વિસ્તારમાં રહેતા પતિરામ પાસવાનનો 7 વર્ષીય પુત્ર મોહીત ગત તા. 15 નવેમ્બરે 2017 ના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. બનાવના પાંચ મહિના બાદ શુક્રવારે મોહિત ઘર નજીક આવી ગયો હતો. મોહિત ની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, અંકલેશ્વરના ગુરુદ્વારા વિસ્તારમાં આવેલ બાલાની ચાલમાં રહેતી રશીદા મહમદ પટેલ નામની મહિલાએ તેને મુસ્લમાન
બનાવી દિધો હતો.અને બાળકનું સુન્નત કરાવી ખાલિદ નામ પણ આપી દીધુ હતુ.
હું કોઈ પણ ધર્મ કે જાતીનો વિરોધી નથી આ તો લોકોની ગટ્ટર છાપ માનસિકતાની વાત કરી તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું.
કેમ આપણાં દેશમાં જ આવી ઘટનાઓ થાય છે અને કેમ લોકો આવું કરે છે ?