પ્રેમ - શક્તિ કે કાયરતા
મારી એક શરત છે કે, ક્યારેય જીવન માં એવો સમય આવે કે જ્યારે તને મારા પર પ્રેમ ઓછો થઈ જાય કે બીજૂ કોઈ વ્યક્તિ તને ગમવા માંડે ત્યારે કોઈપણ સંકોચ વગર તુ મને બેસ્ટફ્રેન્ડ માની ને બધા થી પહેલા આ વાત કરીશ. હું તને ક્યારેય એવુ કરવા પાછળ કોઈપણ સવાલ નહિ પુછુ પણ મારા થી છુપાવવા ની કોશિશ કરી ને આપણી વચ્ચે એક દેખાડા નો સબંધ હું ક્યારેય મંજૂર કરીશ નહિ....
a lines bo mast lakhi che book ma mari fav.❤
https://www.matrubharti.com/book/12402/