સાચૂ બોલવુ,સાચવટ રાખવો,સાચી લાગણીઓ દાખવવી,સાચો પ્રેમ કરવો,સાચો હેતુ સેવવો,સાચી કળા સીખવવી,સાચો માર્ગ ચિંધવો અને અપનાવો,આ બધા ગુણ તો સાહેબ તમારા ગળથુંથી માં અને કુળ માં હોય તો જ એક જીંદગી જીવી શકી કેવાય નઇતર કુળહીડા વીશે તો અવાર નવાર ટીવી માં અને છાપા માં તમે વાંચો અને જોવો છો જ ને.....
-દિપક ગઢવી