કહેવાય છે કે એક સ્ત્રી થી મકાન ઘર બની જાય છે. પુરુષ ના અધુરા જીવન માં સાથ પુરાવે એ સ્ત્રી, જોત જોતામાં દીકરી માથી જીવન સંગીની બની જાય છે, તેમ છતાં સહુ ને પુણઁ કરનાર સ્ત્રી નુ જીવન અધુરા સ્વપ્ન જેવું રહી જાય છે કે મા-બાપ નુ ઘર પણ પારકું અને આજીવન જેમના સાથે રહે એ પણ પારકા, કઇંક ખુબ લખી છે તકદીર કુદરતે નારી ની કે જન્મ દેનાર ના નામ પર પણ અધિકાર નથી અને જેને જન્મ આપે એના નામ પર પણ અધિકાર નથી