કેટલું થાક્યું હશે વર્ષ આ આખું, અંતે એણે પણ માંગ્યો વિસામો થોડો, ને કેવું હશે એ નવું વર્ષ ? જેણે શરૂ થવામાં પણ માંગ્યો સમય 24 કલાક નો, દિવાળી અને નવા વર્ષની વચ્ચે નો આ પડતર દિવસ આપના જીવન માંથી તમામ નડતર ને દૂર કરે તેવી પ્રભુ ને પ્રાર્થના..
પડતર દીવસની શુભેચ્છાઓ.. 🙏🙏