જો આપણે આપણા ધંધામાં લાંબા ગાળાનો અને
મજબૂત ફાયદો લેવા માંગતા હોઈએ, તો.....
આપણી પાસે, ગમે તેમ કરીને પણ, ગ્રાહક ખેંચાઈને, ભરમાઈને, કે પછી લોભાઈને આવે,
એવી જાહેરાત, કે વાણીનો ઉપયોગ,
ક્યારેય ન કરવો જોઈએ, એને બદલે
એવા એવા ઉપાયો કરવા, કે શોધવા જોઈએ કે,
ગ્રાહક દોડીને ખરીદી કરવા આવે, અને જ્યારે આપણે આટલું કરીશું, તો વિશ્વાસ રાખો કે, સાચેજ.....
આપણી પાસે ગ્રાહકોની કમી નહીં હોય.
- Shailesh Joshi