એ વ્યક્તિ સલામને પાત્ર છે,
જે પોતાના શોખ, અને જરૂરિયાતોને
બીજા નંબરે રાખે છે, ને પહેલાં નંબર પર પોતાના ઘર પરિવારની જવાબદારી, અને જરૂરિયાતો અને ઘરના સભ્યોના શોખને રાખે છે,
એની સાથે-સાથે,
ઘરના બાકીના એવા સભ્યો પણ સલામને પાત્ર છે,
જે ઘરની આવક પ્રમાણે શોખ અને જરૂરી ખર્ચ કરે છે.